Browsing: National News

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (RBI) તેના સપ્ટેમ્બર બુલેટિનમાં જણાવ્યું છે કે દેશમાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI)ના વ્યાપક વપરાશને કારણે લોકોને પોતાના હાથમાં રોકડ રાખવાની જરૂરિયાત ઘટી…

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ૧ ઓક્ટોબરથી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ૧૦૦% ટેરિફ લગાવવાની ઘોષણાના પગલે આજે ભારતીય શેરબજારમાં ૪૫૦ પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. ખાસ…

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ સિડનીમાં મૂળ અંત સાથેની ફિલ્મનું સ્ક્રીનિંગ થશ.હવે ફિલ્મ શોલેમાં ઠાકુર ગબ્બરસિંહને મારતો દેખાશે.શોલેને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા સિપ્પી ફિલ્મ્સ સાથે મળીને બારિકાઈથી…

વિવેક ઓબેરોય, આફતાબ અને રિતેશ દેશમુખ મસ્તી કરાવશે.આ ફિલ્મમાં લીડ એક્ટ્રેસમાં શ્રેયા શર્મા, રુહી સિંઘ અને એલનાઝ નોરોઝી જાેવા મળશે. આ ફિલ્મ મુંબઈ સાથે યૂકેમાં પણ…

અભિનેત્રીનો ચોંકાવનારો દાવો.શાહરુખ ખાન સાથે હેન્ડશેક બાદ મેં હાથ નથી ધોયા : પ્રકૃતિ મિશ્રા. ૭૧માં નેશનલ એવોર્ડની જ્યુરી મેમ્બર રહેલી અભિનેત્રી પ્રકૃતિ મિશ્રાએ ઈન્સ્ટાગ્રામ પર શાહરૂખ…

વાયુસેના બનશે વધુ શક્તિશાળી.સંરક્ષણ મંત્રાલયે ૯૭ તેજસ ફાઇટર જેટ ખરીદવા માટેની આપી મંજૂરી.૯૭ તેજસ ફાઇટર જેટમાં ૬૮ સિંગલ-સીટર ફાઇટર જેટ અને ૨૯ ડબલ-સીટર ટ્રેનર ફાઇટર જેટનો…

જાડેજાને મળી મોટી જવાબદારી.વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત.આ સિરીઝ માટે રવિન્દ્ર જાડેજાને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે અને દેવદત્ત પડિકલની વાપસી થઈ છે.વેસ્ટ ઇન્ડીઝ સામેની…

લદાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર.ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે.લદાખના લોકોનો સાથ આપવો જાેઈએ : કેજરીવાલ.લદાખમાં થયેલી હિંસા મુદ્દે આમ આદમી…

રક્ષામંત્રીએ DRDO ને આપી શુભેચ્છા.ભારતે ઈતિહાસ રચતા પ્રથમવાર ટ્રેનમાંથી મિસાઇલનું સફળ પરીક્ષણ કય.આ મિસાઇલનું નામ અગ્નિ પ્રાઇમ છે, જે ૨૦૦૦ કિલોમીટરની રેન્જમાં માર કરી શકે છ.ભારતે…

આલિયા પ્રચારની ઘેલછામાં પાછલી ફિલ્મોને ભૂલી ગઈ.સોશિયલ મીડિયા પર યૂઝર્સ દ્વારા આલિયાને ટ્રોલ કરાઈ હતી અને તેને ‘જિગરા’ તથા ‘હાર્ટ ઓફ સ્ટોન’ જેવી ફિલ્મોની યાદ અપાવાઈ…