Browsing: Weather News

સૌરાષ્ટ્રના વાતાવરણમાં અચાનક પલટો ભાવનગર અને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર, વીરપુર, સેવડીવદર અને ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ સૌરાષ્ટ્રના વાતાવરણમાં…

ભારત પર મોટું સંકટ.નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય થયું.વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, હાલમાં પશ્ચિમ પ્રશાંત મહાસાગરની સ્થિતિ વર્ષ ૧૯૯૭માં આવેલા ભયાનક અલ નીનો જેવી…

દિલ્હીમાં એક સપ્તાહ મોડું ચોમાસું પહોંચશે, વિદર્ભમાં હીટવેવનું એલર્ટ ત્રણ દિવસમાં ચોમાસુ ફરી સક્રિય થશે અને વરસાદ પડશે: હવામાન વિભાગ અરેબિયન સમુદ્રમાં વાદળો ન બંધાવાને કારણે…

ગુજરાતમાં ૨૭મી જૂન સુધી વરસાદ પડવાની આગાહી ચોમાસું આગળ વધ્યું: ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધશે આજે અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર અને દાહોદમાં હળવો વરસાદ ચાલુ…

અમદાવાદ સહિતના વિસ્તારોમાં બફારો ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રીની તારીખ જાહેર: ૧૫ જૂન બાદ ધમાકેદાર ચોમાસું બેસશે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે તેની સત્તાવાર જાહેરાત હવામાન વિભાગ…

વૈશ્વિક હવામાન વિભાગે ભારત અંગે ચેતવ્યાં અલ નીનોના ખતરનાક દોરથી ચોમાસા પર સંકટ ભારત ઉપરાંત આફ્રિકાના કેટલાક ભાગો, દક્ષિણ-પૂર્વી એશિયા અને ઓસ્ટ્રેલિયામાં હવામાન ખૂબ જ ગરમ…

આગામી બે-ત્રણ દિવસમાં કેરળ ઉપરાંત તમિલનાડુમાં વરસાદનું આગમન થઈ શકે ઉત્તર ભારતમાં અનેક સ્થળે વાવાઝોડા સાથે વરસાદ, તાપમાનમાં ઘટાડો પહેલી જૂનથી સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ વરસાદનો…

૧૦ જિલ્લામાં કરા સાથે ભારે વરસાદની આગાહી ગુજરાતમાં વરસાદ લાવે તેવી ત્રણ સિસ્ટમ સક્રિય ગુજરાતમાં સવાર સુધીમાં કુલ ૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો : સૌથી વધુ મહીસાગરના…

૨૦ રાજ્યો માટે ૪૮ કલાકનું એલર્ટ ફરી રેતીનું ભયાનક ડમરીઓ સાથે વાવાઝોડાનું ભયાનક એલર્ટ ૨ જૂન સુધી ઉત્તર-પશ્ચિમ ભારત, મધ્ય ભારત, પૂર્વ ભારત, ઉત્તર-પૂર્વ ભારત અને…

ગુજરાત સહિત ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ.૩૦ મેં થી ૨ જૂન સુધી થન્ડર સ્ટોમ સાથે વરસાદ પડશે.૩૦ અને ૩૧ મેના કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અરવલ્લી મહીસાગરમાં વરસાદની…