Browsing: Weather News

હવામાન વિભાગે તારીખ સાથે કરી ભવિષ્યવાણી.આ વર્ષે સમય કરતા વહેલું આવશે ચોમાસું.સૌથી પહેલા આંદામાન અને નિકોબાર ટાપુમાં ચોમાસું ૧૮ થી ૨૫ મેની વચ્ચે દસ્તક આપી શકે…

૨૦૨૬ ના અંત સુધી અલ નીનો સક્રિય થવાનું છે અલ નીનો અનેક દેશોના હવામાનમાં ઉથલપાથલ કરશે દુનિયાભરમાં તાપમાન વધશે, અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ તો કેટલાક વિસ્તારોમાં…

ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક ભારે વરસાદનું એલર્ટ દેશના મોટાભાગના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે મધ્ય ભારત, મહારાષ્ટ્ર, વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, રાયલસીમા-કર્ણાટકના ભાગોમાં ગરમીની અસર…

૧૫-૧૬ એપ્રિલ દરમિયાન એક નવો પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે ગુજરાતમાં હવામાનનો ડબલ એટેક ગરમી : કમોસમી વરસાદની શક્યતા દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીની સાથે ભેજનું પ્રમાણ પણ વધશે.…

ગુજરાતમાં કાળઝાળ ગરમી રાજકોટમાં ૪૧ ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ લોકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી લેવા માટે તબીબી સલાહ…

કરા અને વીજળી પડવાની શક્યતા ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસ વરસાદ રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદ સાથે તોફાન, ઉત્તર પ્રદેશના ૧૦ જિલ્લામાં કરાં પડયાં : ૧૩…

રાજસ્થાનમાં કરા પડ્યા; યુપીમાં ૫ના મોત એપ્રિલમાં આભ ફાટ્યું! ૧૧ રાજ્યોમાં વરસાદનું ઍલટ પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ૫ એપ્રિલ તેમજ ૭ અને ૮ એપ્રિલ વચ્ચે…

ગુજરાત પર કમોસમી વરસાદનું સંકટ આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ અને પવન સાથે માવઠું અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે માવઠું પડ્યું હતું…

હિમાચલ પ્રદેશ અને લદ્દાખના દ્રાસમાં બરફવર્ષા થઈ એમપી-રાજસ્થાન સહિત ૫ાંચ રાજ્યોમાં વરસાદ સાથે કરા પડ્યા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે ૩૦ માર્ચથી ૫ એપ્રિલ સુધી ઘણા…

હવામાન વિભાગે આપ્યું એલર્ટ ૩૧ માર્ચ સુધી દેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદની ચેતવણી દેશમાંપ્રિ-મોન્સૂન એક્ટિવિટી જાેવા મળી રહી છે, ૨૮, ૨૯, ૩૦ અને ૩૧ માર્ચે ઘણા…