Author: navsarjansanskruti

અરવલ્લી જિલ્લાના શામળાજીનો મેશ્વો ડેમઓવરફલો : નદી કિનારાના ગામડાઓને કરાયા એલર્ટ : લાંક અને વારાંશી જળાશયમાં ૩૦૦કયુસેક પાણીની થઈ આવક અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે…

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નદીમાં એક શ્રમિક વ્યકિત ફસાઈ જતા ૪ કલાકની જહેમત બાદ બહાર કાઢયો : બોટની મદદથી સહીસલામત વ્યકિતને બહાર કઢાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ…

રિવરફ્રન્ટ પર હાલત ખરાબધરોઈ ડેમના ઉપરવાસમાંથી સંત સરોવરમાં છોડાયું પાણી : સંત સરોવરમાંથી સાબરમતીમાં પાણીની આવક અમદાવાદના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ઉપરવાસમાંથી પાણી…

સ્ટાર ખેલાડીને સોંપાઈ કેપ્ટન્સીએશિયા કપ-૨૦૨૫ માટે અફઘાનિસ્તાનની ટીમ જાહેર અફઘાન ટીમની કેપ્ટનશીપ રાશિદ ખાનને સોંપાઈ છે. અફઘાનિસ્તાનની ટીમ પણ એશિયા કપ ૨૦૨૫માં ભાગ લેવા જઈ રહી…

હવામાન વિભાગનું મોટું એલર્ટઆગામી ૭ દિવસની ભારેથી અતિભારે વરસાદની આગાહીમોન્સૂન ટ્રફ અને સાયકલનિક સર્ક્યુલેશનના કારણે આજથી ગુજરાત રાજ્યમાં વધશે વરસાદનું જાેર સમગ્ર રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને…

અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમમાં હજારોની ભીડ વચ્ચે બે સાંસદોએ મંત્રીની ધોતી ખેંચી હતી : ર૯ વરસ બાદ કોર્ટે કેસ ઉપર પુર્ણવિરામ મુકયું સરદાર પટેલ સ્ટેડીયમમાં ભાજપના એક…

મહેસાણા જિલ્લાના ખેરાલુ માં એટીએમ કાર્ડ બદલીને ગઠીયો રૂ.૪૦ હજાર ઉપાડી થયો છુમંતર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. દિન પ્રતિદિન હત્યા, લુંટ, માદક પદાર્થાે…

  પાલનપુરના ગુરૂનાનક ચોકમાં ધરણાં : ટ્રાફીક જામ : એસટી બસો રોકાઈ પાલનપુરના ગુરૂનાનક ચોકમાં કોંગ્રેસના ધરણાં : કાંતી ખરાડી અને ગુલાબસિંહની કરાઈ અટકાયત : એસટી…

કોંગ્રેસે દાવો કર્યો છે કે, દરેક સ્કૂલ દીઠ ઓછામાં ઓછા દસ શિક્ષકો ફરજિયાત સભામાં આવે તેવો મેસેજ કરાયા.અમદાવાદમાં પીએમની સભા માટે શિક્ષકોની ફરજિયાત હાજરીની કવાયત અમદાવાદમાં…