Author: ragini vaghela

યુવરાજે ટીમ મેનેજમેન્ટ સાથે ભવિષ્ય અંગે સ્પષ્ટ વાતચીત કરી રોહિત-કોહલી અંગે સ્પષ્ટતા જરૂરી, જયસ્વાલને તક આપવી જાેઈએ રોહિત શર્માએ લોર્ડ્ઝ ખાતે ત્રીજી વન-ડેમાં ૧૧૦ બોલમાં ધમાકેદાર…

‘સંસદ ચલો’ માર્ચ લીક થયેલી વોટ્સએપ ચેટથી હિંસા ભડકાવવાના કાવતરાનો ખુલાસા સીજેપીના વિરોધ પ્રદર્શન દરમિયાન નેટવર્ક વગર કનેક્ટિવિટી જાળવવા અને હિંસા ફેલાવવા અંગે થઈ હતી વાતચીત…

યુરેનિયમ એનરિચમેન્ટની છૂટ આપી ટ્રમ્પનો ‘માસ્ટર સ્ટ્રોક’ : ઈરાનના ‘શત્રુ’ સાથે કરી ન્યૂક્લિયર ડીલ સાઉદી અરેબિયા પહેલેથી જ પરમાણુ શક્તિ ધરાવતા પાકિસ્તાન સાથે પોતાનો સંરક્ષણ સહયોગ…

અમિતાભે બ્લોગમાં હેલ્થ અપડેટ આપ્યું અમિતાભ સર્જરી કરાવ્યા બાદ ઘરે પરત : ચાહકોમાં ચિંતા અગાઉ જુલાઇ ૨૦૨૦માં અમિતાભને કોરોનાનો ચેપ લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા…

ભારતમાં ‘સ્પાઇડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે’ની એડવાન્સ બુકિંગે ‘ધ ઓડિસી’નો રેકોર્ડ તોડ્યો ટોમ હોલેન્ડનીત આ ફિલ્મે રિલીઝના એક અઠવાડિયા પહેલાં જ ક્રિસ્ટોફર નોલાનની ‘ધ ઓડિસી’ના પ્રથમ દિવસના…

કે કે મેનનની વધુ એક વેબ સિરીઝ જાેવા મળશે ‘રીલ બનાવું તો હું જાેકર જેવો લાગીશ’ : કે કે મેનન મને હંમેશાં કહેવામાં આવે છે કે…

( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. ભારતીય લોકશાહીમાં સરકારને કાયદાનું પાલન કરાવવાનો સંપૂર્ણ અધિકાર છે. “ જો કોઈ વ્યક્તિ ભલે તે કેટલા પણ પ્રભાવશાળી…

( નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા) સુરત. બિહારના પૂર્વ પોલીસ અધિકારીએ એક વ્યક્તિની જાતિ જાણ્યા બાદ તેની પર બર્બર્રતાપૂર્વક હુમલો કરી એના પગ ભાંગી નાખવાના…

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી અત્યંત મહત્વપૂર્ણ વાત કરતા જણાવ્યું હતું કે, નીટના પેપર લીકના કારણે દિલ્હીના જંતર મંતર ખાતે…

પેપર લીક વિરોધ વચ્ચે કોંગ્રેસનો મોટો ર્નિણય ચલો સંસદ માર્ચ’ દરમિયાન ધરપકડ કરાયેલા યુવાનોને કોંગ્રેસ આપશે મફત કાનૂની સહાય પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને યુવાનોને…