Browsing: Entertainment News

રૂ.૩૭૦ બિરયાનીનો વિવાદ સ્ટેન્ડ-અપ કોમેડિયન પ્રણીત મોરેએ માંગી માફી પ્રણિતે સ્વીકાર્યું છે કે લોકો તરફથી તેને જે નફરત અને આક્રોશ મળી રહ્યો છે, તે તેને લાયક…

વિદેશ મંત્રીએ યુએસની બેવડી નીતિ પર સવાલ ઉઠાવ્યા અમેરિકાએ જ ભારતને રશિયન ક્રૂડ ઓઈલ ખરીદવા કહ્યું હતું: જયશંકર રશિયન ઊર્જા નીતિ અંગે અમેરિકાના વિરોધાભાષનો ઉલ્લેખ કરતાં…

તુમ્બાડના ડિરેક્ટરની ફિલ્મ ઓફર થઈ જાહ્નવી કપૂર પણ હવે હોરર ફિલ્મોની હોડમાં સામેલ થશે હાલ હોરર ફિલ્મો જે રીતે સફળતાને વરી રહી છે તે જાેતાં જાહ્નવીની…

અક્ષયની લગભગ ૩૬ વર્ષની સફળ કારકિર્દી જાેવા મળી ‘એક વ્યક્તિએ મુત્યુની ૫ સેકન્ડ પહેલા સુધી નિવૃત્ત ન થવું જાેઈએ’ : અક્ષય કાર્યક્રમ દરમિયાન અક્ષયે અભિનેત્રી રવીના…

ફિલ્મ આવતા વર્ષ રિલિઝ થશે સઇ માંજરેકર અને રાઘવ જુયાલ હોરર ફિલ્મ ‘ઇકાઇ’માં જાેવા મળશે ઇકાઈ એક બિલકુલ વાસ્તવિક અને ઘણી તીવ્ર અને ઉગ્ર લાગણીઓથી ભરેલી…

રવીના ટંડન સાથે વર્ષાે પછી કામ કરવા મુદ્દે અક્ષય કુમારનું નિવેદન ‘પહેલાં તે હીરોઈન હતી, હવે હીરોઈનની માતા છે’ એક અભિનેત્રી તરીકે રવિના ટંડનના ગ્રોથના વખાણ…

શો ૨૭ જૂને સ્ટ્રીમ થવાનો શરૂ થશે ફરાહ ખાન અને રિતેશ દેશમુખ કંગનાનું સ્થાન લેશે આ સીઝનમાં ૧૪ જાણીતા સેલેબ્રિટીઝ ભાગ લેશે, જેઓ એક નિયંત્રિત અને…

લાંબા સમય બાદ હું એક બહુ ગમતું, હુંફભર્યું અને મનમોહક પાત્ર ભજવી રહ્યો છું : શાહિદ કપૂર ફિલ્મને ૨૦૧૨ની હિટ ફિલ્મ ‘કોકટેલ’ની સ્પિરિચ્યુઅલ સિક્વલ તરીકે પ્રમોટ…

હાઉસ ઓફ ધ ડ્રેગનની સીરીઝની ત્રીજી સીઝન ૨૧ જૂનથી આવશે હું નહોતો ઇચ્છતો કે ડેમન સુપરહીરો બની જાય મેટ સ્મિથ અભિનેતા અને પાત્ર બંને માટે આ…

લોકોને એક એક્ટરને વર્ષમાં ત્રણ ચાર ફિલ્મોમાં જાેવા મળે.મેં ક્યારેય ફિલ્મો કે એક્ટિંગ છોડી જ નથી : હર્ષવર્ધન કપૂર.અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરે ૨૦૧૬માં ‘મિર્ઝ્યા’ ફિલ્મથી…