Browsing: Gujarat News

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે ગુજરાત વિધાનસભામાં તેમજ બાદમાં મીડિયા સમક્ષ સસ્તા અનાજના વિતરણ અને મહાનગરપાલિકાઓમાં પેઈડ એફએસઆઈ સંબંધિત ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા હતા અને…

આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધાનસભા ખાતે મીડિયા સમક્ષ પોતાની વાતો કરતા જણાવ્યું હતું કે, આજે શિક્ષણ વિભાગને લઈને મારો પ્રશ્ન હતો કે ગુજરાતમાં…

આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આજે ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026–27નું અંદાજપત્ર રજૂ થયા બાદ તેના પર ચર્ચાનો બીજો દિવસ છે.…

આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન.છોટાઉદેપુર અને MP ના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ.મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જાેવા મળે છે.હોળી-ધૂળેટીનો પર્વ નજીક…

મહિલા બ્રાન્ચ મેનેજરે મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યું હતું.અમદાવાદમાં સાયબર ક્રાઈમ કેસમાં બે બેન્ક મેનેજર સહિત ૩ની ધરપકડ.સાયબર ફ્રોડની તપાસમાં બેન્કની બે મહિલા મેનેજર સહિત ત્રણ કર્મચારીઓની સંડોવણી…

દર વર્ષે નોંધાય છે ૧૦ હજાર ‘ડોગ બાઈટ‘ના કેસખસીકરણ પાછળ લાખોનો ધુમાડો છતાં રખડતા કૂતરાનો આતંક યથાવત.રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને બાળકો પર કૂતરાઓના હુમલાની…

વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર.અમદાવાદમાં આજે નગરદેવી ભદ્રકાળી માતાની નગરયાત્રા.વિજળીઘર ચાર રસ્તા થઈ રિલીફ ચાર રસ્તા થઈ પટવા શેરી બિસ્કિટ ગલી, રમકડા માર્કેટ રોડ તરફ અવર-જવર…

૩ લાખથી વધુ રસી અપાઇ શહેરમાં દરરોજ સરેરાશ ૧૮૪ લોકોને કૂતરાં કરડ્યાં જાહેર માર્ગાે ઉપર અને સોસાયટીઓ-ચાલીઓમાં આવતાંજતા નાના બાળકો સહિત નાગરિકોને કૂતરાં કરડી જવાનાં કિસ્સા…

ગઠિયો પાલનપુર, ચાંદખેડા, વેજલપુર ટ્રાન્સફરનું બહાનુ બતાવતો ગઠિયાએ કમિશનર કચેરીમાં હોવાનું કહી વૃદ્ધા સાથે ૧૮ લાખની છેતરપિંડી આચરી ગઠિયાએ વાસણાની વૃદ્ધાને જૂનાગઢની મહિલા પાસેથી ૧.૫૦ લાખ…

આમ આદમી પાર્ટીના જુનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં જ્યારે કડદા પ્રથાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. ત્યારે તેમને ખોટા કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા…