Browsing: Gujarat News

આજે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છે.ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે, ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતકસંઘ શતાબ્દિ મહોત્સવને સંબોધન કર્યું.ઉત્તરપ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે,…

પોતાના ઘરમાં ચલાવતો હોવાની માહિતી મળી હતી જેથી કરીને ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા દૈનિક રમણભાઈ કાપડિયા મળી આવ્યો હતો.ડભોઇ રોડ હનુમાન ટેકરી રહેતો દૈનિક કાપડિયા…

ડાકોરના PSI આકાશ ચૌધરી સામે પરિણિતા પર દુષ્કર્મની ફરિયાદ.અંજાર પોલીસે પરિણિતાની ફરિયાદના આધારે PSI વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.આ ગંભીર ફરિયાદ નોંધાતાની સાથે જ PSI…

રાજ્યની ૧૭ પાલિકાની ૫૪૧ બાંધકામ સાઈટને રૂ. ૧.૨૩ કરોડથી વધુનો દંડ.રાજ્ય સરકારના દરેક વિભાગને સાથે રાખીને વિસ્તૃત એક્શન પ્લાન તૈયાર કરવા માટે ઉચ્ચ અધિકારીઓને સૂચનાઓ આપી…

ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે, મ્દ્ગજીજી અથવા ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેર મેળાવડાને પ્રતિબંધિત કરતી સૂચનાઓનો વ્યાપક પ્રચાર જનતાના જ્ઞાન માટે થવો જાેઈએ કારણ કે ફક્ત…

સુભાષ બ્રિજના નીચેના ભાગે ઈન્સ્પેક્શન કરાતાં મસમોટી તિરાડ અને ખસી ગયેલો સ્પાન જાેવા મળ્યો અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર…

અડાલજથી ઝુંડાલ સુધીના માર્ગને પહોળો કરવાની નવીનિકરણ કામગીરી દરમિયાન ઉખડી ગયેલી કાંકરીથી ટુવ્હીલર ચાલકો સ્લીપ થવાના બનાવ બન્યા નવા બનેલા રોડ પર કાંકરી ઉખડી, વાહનો સ્લીપ…

ભારતની સૌથી નાની ટેરોટ કાર્ડ રીડર બની “સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહો” : ઈશ્વરી શાહ ભરૂચની ૧૭ વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની…

સુરત એરપોર્ટ પર મુસાફરના કપડાંમાંથી ડાયમંડનો વરસાદ !.એક બેંગકોક જતા મુસાફર પાસેથી મોટી માત્રામાં ડાયમંડ અને યુએસ ડોલર જપ્ત કરવામાં આવ્યા હતા.એરપોર્ટ પર અવારનવાર દાણચોરીનો પર્દાફાશ…

દક્ષિણ ભારતમાં ‘દિતવાહ‘ વાવાઝોડાથી વેપારીઓની હાલત કફોડી.દક્ષિણ ભારતમાં તાજેતરમાં આવેલા ‘દિતવાહ‘ ચક્રવાતી તોફાને સુરતના ગતિશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને ફરી એકવાર ગંભીર ફટકો માર્યો છે. ચેન્નઈ અને તામિલનાડુના…