Browsing: National News

શિયાળુ સત્રનો અંત : ૧૫ બેઠકોમાં પ્રોડક્ટિવિટી ૧૧૧ ટકા.સંસદમાં છેલ્લા દિવસે લોકસભા માત્ર ત્રણ, રાજ્યસભા ૨૦ મિનિટ ચાલી !.કેન્દ્રના ર્નિણયોને કારણે સંસદની સુસંગતતા ઘટી રહી છે…

NEET મા નાપાસ છતાં BDS માં એડમિશન.૧૦ કોલેજાેને સુપ્રીમ કોર્ટે ૧૦૦ કરોડનો દંડ ફટકાર્યો.કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષણના સ્તર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી…

પીએમએ ચિકિત્સા માટેની વૈશ્વિક પરિષદને સંબોધન કર્ય.પારંપરિક ચિકિત્સાનો વ્યાપ વધે, તેને યોગ્ય દરજ્જાે મળે તે જરૂરી:PM મોદી.અગાઉ પારંપરિક ચિકિત્સા ફક્ત સુખાકારી તથા જીવનશૈલી સુધી મર્યાદિત હોવાની…

રાજ્યસભામાં પર્યાવરણ રાજ્ય મંત્રીનો જવાબ.AQI અને ફેફસાની બીમારી વચ્ચે કોઈ સીધા સંબંધ નથી.આ જાણકારી પર્યાવરણ રાજ્ય મંત્રી કિર્તિ વર્ધન સિંહે ભાજપ સાંસદ લક્ષ્મીકાંત વાજપેયીના એક સવાલના…

મોબાઇલ, ઈફથી લઈને જેટ ઇન્ડસ્ટ્રી પર પડશે અસર.ભારતના દરિયા કિનારે મળ્યું ચીન વિરુદ્ધ બ્રહ્માસ્ત્ર!દરિયાકિનારાની રેતીમાં રેર અર્થ મટિરિયલ્સનો ભંડાર.ચીન જેના આધાર પર વિશ્વ પર રાજ કરવા…

સુપ્રીમ કોર્ટનો જાણવા જેવો ચુકાદો.બીજા ધર્મમાં લગ્ન કરતા દીકરીને પિતાએ સંપત્તિમાંથી બેદખલ કરી.દીકરીને સંપત્તિમાં ભાગ આપવાનો આદેશ આપવામાં આવ્યાસંપત્તિના અધિકારને લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો અને…

જજે નોકરીમાંથી નિવૃત્ત થતાં પહેલાં કેટલાંક શંકાસ્પદ આદેશ હતા.સેવાનિવૃત્ત થતાં પહેલાં કેટલાંક જજ છેલ્લી ઓવરમાં છગ્ગા મારી રહ્યા છે: સુપ્રીમ કોર્ટ.રિટાયરમેન્ટ પહેલાં જજાે દ્વારા તાબડતોબ ચુકાદા…

સરપંચ પતિ પ્રથા પર NHRC ની લાલ આંખ.ગુજરાત સહિત ૩૪ રાજ્યો-UT સમન્સ, હવે વહીવટમાં દખલગીરી કરી તો થશે જેલની હવા.સરપંચ પતિ પ્રથા વિરુદ્ધ પંચે ગુજરાત સહિત…

ભારત અને ઓમાન વચ્ચે ફ્રી ટ્રેડ ડીલ. PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માનથી કરાયા સન્માનિત.આનાથી રોજગારીનું સર્જન થશે અને કારીગરો, મહિલા-આગેવાની હેઠળના સાહસો અને MSME મજબૂત બનશે.વડાપ્રધાન…

દિલ્હીમાં આજથી નવા પ્રતિબંધ PUC નહીં હોય તો પેટ્રોલ નહીં મળે, શ્રમિકોને ૧૦૦૦૦ની સહાય.રાજધાની દિલ્હીમાં સતત વકરી રહેલા વાયુ પ્રદૂષણ અને ઝેરી હવાને કારણે દિલ્હી સરકારે…