Browsing: Crime

શહેરાના બોરીયા ગામેથી રૂ. ૩૨ લાખથી વધુનો લીલા ગાંજાે ઝડપાયોએસ.ઓ.જી.ની ટીમે શહેરા તાલુકાના બોરીયા ગામે દરોડો પાડી રહેણાંક મકાનની પાછળ ઉગાડેલા ૮૨ લીલા ગાંજાના છોડનો જથ્થો…

એક જ વર્ષમાં બંગાળી કારીગરો ૫૦ કરોડનું સોનું ઓળવી ગયા.ઘણાં વેપારીઓ બંગાળી કારીગરો વિશે પૂરતી ખરાઈ નથી કરતા : અમુક લેભાગુ કારીગરો થોડો સમય સસ્તાંમાં કામ…

આતંકવાદ સામે કડક સંદેશ.દિલ્હી બ્લાસ્ટના આરોપી ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું.અગાઉ પહેલગામ આતંકવાદી હુમલા માટે આતંકવાદીઓને મદદ કરનાર લોકોના ઘર પણ તોડી પાડવામાં આવ્યા હતા.…

સાણંદ તાલુકામાં વીજ કંપનીનો મોટો સપાટો હજારો લાખો નહીં પરંતુ કરોડની વીજ ચોરી પકડાઈ!આ તપાસ દરમિયાન ૧૩૪ કનેક્શનમાં વીજ ચોરી મળી ઠેર ઠેર વીજ ચોરી અંગે…

પાર્કિંગ પ્રોજેક્ટની બાજુમાં આ હત્યાની ઘટના બની ભાભી સાથે પ્રેમ સંબંધની શંકાએ મિત્રને જ ચપ્પુના ઘા મારી કરી હત્યા યુવતી સાથે મૃતકની વાતચીત હોવાની શંકાને કારણે…

વડોદરામાં એમજી રોડની જ્વેલરી શોપની ઘટના ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો સોનાની વીંટી લઈને ફરાર થયો વીંટીઓ જાેયા બાદ આ પેટર્ન મને પસંદ નથી તેવું કહીને તે…

રાજા રઘુવંશી જેવો વધુ એક હત્યાકાંડ પ્રેમમાં આંધળી બનેલી પત્નીએ પ્રેમી સાથે મળી ખૂન કરી નાખ્યું પત્નીએ શુક્રવારની રાતે પતિ સૂઈ રહ્યો હતો, પત્ની અને તેના…

એવી લાલચ આપી રાજકોટમાં છેતરપિંડી સમાજ કલ્યાણ વિભાગના સરકારી અધિકારી સાથે જ એક શખ્સે છેતરપિંડી કરી ૩૬ હજારનો ચૂનો લગાવ્યો. કેન્દ્ર સરકારની લેપટોપ સહાય યોજના હેઠળ…

વેંકટેશ ગર્ગની જ્યોર્જિયામાં ધરપકડ હરિયાણા-પંજાબના બે મોસ્ટ વૉન્ટેડ ગેંગસ્ટરની અમેરિકા અને જ્યોર્જિયાથી ધરપકડ કરાઈ અમેરિકામાં કુખ્યાત ગુનેગાર ભાનુ રાણાની ધરપકડ.સુરક્ષા એજન્સીઓ અને હરિયાણા પોલીસે એક મોટી…

તરુણ પાસે જેલમાં ટીવી-મોબાઈલની સાથે ખાસ સુવાની વ્યવસ્થા, ખોરાક અને મનોરંજનના સાધન ઉપલબ્ધ છે.રાન્યા રાવ ગોલ્ડ સ્મગલિંગ કેસમાં પકડાયેલો એક્ટર તરુણને જેલમાં ખાસ સુવિધા મળી રહી…