Browsing: politics

ટ્રમ્પના નિવેદન બાદ રાહુલ ગાંધીનો મોદીને કટાક્ષ.રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર દબાણ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો.હું હવે ભાજપ અને આરએસએસના લોકોને ખૂબ સારી રીતે જાણું છું,…

મુંબઈમાં ‘મરાઠી મેયર‘ની માંગ.મુંબઈ જ નહીં મહારાષ્ટ્રના તમામ મેયર મરાઠી જ હોવા જાેઈએ: રાજ ઠાકરે.બંને પક્ષોએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, રાજ ઠાકરે ૨૦ વર્ષ બાદ મુંબઈના…

ગુજરાતના નેતાને પણ મોકો.પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ સંગઠનમાં પહેલીવાર મળી મોટી જવાબદારી.પહેલીવાર પ્રિયંકા ગાંધીને રાજ્ય સ્ક્રીનીંગ કમિટીની જવાબદારી સોંપવામાં આવી છે.કોંગ્રેસે પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે…

સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું.અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જાેઈએ.પુણે અને પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ ચૂંટણી માટે એક સાથે આવ્યા છે, તો અલગ રાજકીય માર્ગોનો…

મુખ્યમંત્રી ફડણવીસે આપ્યો સ્પષ્ટ સંદેશ.મહારાષ્ટ્રમાં ફક્ત મરાઠી જ ફરજિયાત, બીજી કોઈ ભાષા નહીં.ફડણવીસે જણાવ્યું હતું કે વિદેશી ભાષાઓ આવકાર્ય છે, પરંતુ ભારતીય ભાષાઓનો વિરોધ વાજબી નથી.મહારાષ્ટ્રના…

રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર સાધ્યું નિશાન.ઇન્દોરમાં પાણી નહીં, ઝેર વહેંચાયું અને વહીવતટી તંત્ર ઘોરનિદ્રામાં રહ્યું.ઘર-ઘરે માતમ છે, ગરીબો લાચાર છે અને ઉપરથી ભાજપ નેતાઓના અહંકારી…

બે નગરપાલિકા પર અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત.મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદેની શિવસેના આમને-સામને.આ વિવાદ ઉભો થયા બાદ બંને પાર્ટીઓએ બે નગર પાલિકામાં સામ-સામે ઉમેદવાર ઉભા રાખવાની જાહેરાત…

ચૂંટણી પૂર્વે મંદિર-મસ્જિદનો મુદ્દો ચર્ચામાં.બંગાળમાં સૌથી મોટા મહાકાલ મંદિરની સ્થાપના કરાશે : મમતાની જાહેરાત.મમતા બેનરજી કોલકાતાના ન્યૂ ટાઉનમાં દેવી દુર્ગાને સમર્પિત એક સંકુલ દુર્ગા આંગનના શિલાન્યાસ…

પાટણમાં કાર્યાલયને કરાઈ તાળાબંધી.કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ કર્યો જિગ્નેશ મેવાણીનો વિરોધ.જીગ્નેશ મેવાણી વિરુદ્ધ કાર્યાલય પર લાગ્યા નારા.કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી સામે હવે પોતાના જ પક્ષમાં બળવો…

ગઠબંધનની વાતચીત ફેલ!.મહારાષ્ટ્રમાં કાકા શરદને ૬૮ બેઠક આપવા તૈયાર નથી અજિત પવાર.પુણે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં એકસાથે લડવાના શરદ પવાર અને અજિત પવારના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.પુણે…